ઓફર / સસ્તા પ્લાનની શોધમાં છો તો માત્ર 19 રૂપિયાના આ પ્લાનમાં કરાવો રિચાર્જ, મળશે કોલિંગ અને ડેટા

19 rupees recharge plan of airtel gives unlimited calling mobile internet data

મોટાભાગના યુઝર્સ સસ્તા પ્લાનમાં રિચાર્જ કરાવવું પસંદ કરે છે. જેમાં કિંમત ઓછી અને ફાયદા વધુ મળી જાય. જેથી આજે અમે તમને એરટેલના એવા જ સસ્તા પ્લાન વિશે જણાવીશું, જેની કિંમત માત્ર 19 રૂપિયા છે અને તેમાં ઘણાં ફાયદા પણ છે. ચાલો જાણીએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ