VIDEO / લૉકડાઉન વચ્ચે આ શહેરની નજીક આવી ચડ્યું હાથીનું ટોળું, વનવિભાગે લોકોને કર્યા અલર્ટ

19 elephants reached near mahasamund town chhattisgarh

છત્તીસગઢના મહાસમૂંદ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી 19 હાથીનું ટોળું વિચરણ કરી રહ્યું છે. જો કે, આ ઘટનાને પગલે વન વિભાગની ચિંતામાં વધારો થયો કારણ કે, જ્યારે હાથીનું આ ટોળું સોમવારે મહાસમુંદ શહેરની નજીક પહોંચી ગયું. હાથીનું ટોળું રસ્તા પર ચડી આવતા સ્થાનિકો જોવા ઉમટી પડ્યા હતા. 

બ્રેકિંગ ન્યૂઝ