વરસી / આજે સંસદ પર આતંકી હુમલાની 18મી વરસી, 6 વર્ષ પહેલાં આ ગુનેગારને મળી હતી મોતની સજા

18th anniversary of the Parliament attack master mind afzal guru hanged before six years ago

એ દિવસે આખો દેશ ડરી ચૂક્યો હતો કારણ કે એ હુમલો દેશની રાજધાની અને લોકતંત્રના સૌથી મોટા મંદિર સંસદ ભવન પર થયો હતો. આજે ભારતની સંસદ પર થયેલા હુમલાને 17 વર્ષ વીતી ગયા છે અને આ હુમલાની યાદમાં આજે 18મી વરસીને યાદ કરી રહ્યા છે. હુમલાના માસ્ટર માઈન્ડ અફઝલ ગુરુને મોતની સજા મળી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ