દિલ્હી / સંસદ પર હુમલાને 18 વર્ષ, 6 વર્ષ પહેલા જ આ ગુનેગારને આપવામાં આવી સજા-એ-મોત

18th anniversary of the parliament attack

દેશની સંસદ પર થયેલા હુમલાને 17 વર્ષ વીતી ગયા અને આજે  સમગ્ર દેશે 18મી વરસીએ  એ શહીદોને યાદ કર્યા જેમણે લોકશાહીના મંદિરના રક્ષણ માટે પોતાના પ્રાણ કુરબાન કરી દીધા. એ દિવસે સમગ્રદેશ થરથરી ઉઠયો હતો. કેમકે એ હુમલો દેશની રાજધાની અને લોકશાહીના સૌથી મોટા મંદિર સંસદભવન પર થયો હતો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ