ચિંતાજનક / અમદાવાદીઓ સાચવજો! રોજ ડબલ થઈ રહ્યા છે કોરોના કેસ, આ વિસ્તારોમાં સૌથી વધુ ખતરો 

182 Corona cases were reported after a period of 210 days in Ahmedabad

ઓમિક્રોનના કહેર વચ્ચે અમદાવાદમાં કોરોનાના સ્થાનિક સંક્રમણે ચિંતામાં વધારો કર્યો છે. મંગળવારે અમદાવાદમાં 182 કેસ નોધતા આરોગ્ય વિભાગમાં હડકંપ મચી જવા પામ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ