રાહત / પૂરથી પ્રભાવિત કર્ણાટક અને બિહાર માટે કેન્દ્ર સરકારે જાહેર કર્યું પેકેજ

1813 Crore Flood Relief For Karnataka, Bihar

કેન્દ્ર સરકારે પૂરથી પ્રભાવિત કર્ણાટક અને બિહાર માટે 1,813.75 કરોડ રૂપિયાની વધારાની મદદની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે કુદરતી આફતથી પ્રભાવિત રાજ્ય કર્ણાટક અને બિહાર માટે 1,813.75 કરોડ રૂપિયાના પેકેજને શુક્રવારે મંજૂરી આપી દીધી છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ