અભ્યાસ / ડોનાલ્ડ ટ્રમ્પની 18 રેલીઓમાં 30 હજારથી વધુ લોકો કોરોના સંક્રમિત, 700થી વધુના મોત નીપજ્યા, સ્ટેન્ફર્ડ યુનિ.નો ખુલાસો

18 Trump rallies estimated to have led to over 30000 COVID 19 cases 700 deaths

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની 18 ઈલેક્શન રેલીમાં હાજર લોકોમાંથી 30,000 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે અને 700થી વધુ લોકોના મોત થયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ