Ek Vaat Kau / RTOની આ 18 સેવાઓ હવે ઘરે બેઠાં, જાણી લો આખું લિસ્ટ

હાલ નોન ટ્રાન્સપોર્ટ વાહનો અને ટ્રાન્સપોર્ટ વાહનો માટે પસંદગીના નંબરો, સ્પેશીયલ પરમીટ, ટેમ્પરરી પરમીટ, ટેક્ષ અને ફીની ચૂકવણીની સેવા અરજદારો ઘરબેઠાં મેળવી રહ્યા છે. ત્યારે હવે તમે આ 18 સેવાઓને ઘર બેઠાં મેળવી લો. Ek Vaat Kauમાં જાણો આખું લિસ્ટ

બ્રેકિંગ ન્યૂઝ