છેતરપિંડી / મોદી રાજમાં માત્ર 9 મહિનામાં સરકારી બેન્કોના ફ્રોડના 9 હજાર કેસ, બેંકોના આટલાં કરોડ ડુબ્યા

18 public sector banks hit by more than 1 lakh crore in first 9 months of currrent fy

ચાલૂ નાણાકીય વર્ષના પહેલા ત્રણ ત્રિમાસિક ગાળામાં 18 સરકારી બેન્કોમાં કુલ 8,926 છેતરપિંડીના કેસ સામે આવ્યા છે. આ છેતરપિંડીના મામલાઓમાં તમામ 18 સરકારી બેન્કોના લગભગ 1.17 લાખ કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. આ જાણકારી એક આરટીઆઇ સવાલના જવાબથી મળ્યો છે. આરટીઆઇ (RTI)ના જવાબથી જાણવા મળ્યું છે કે ભારતીય સ્ટેટ બેન્કને સૌથી વધારે ઝટકો લાગ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ