BIG NEWS / કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો: 18 મહિનાથી અટવાયેલા DA ના રૂપિયા નહીં મળે, સરકારે આપી મોટી અપડેટ

18 months da arrear government refuse to disburse da arrear

કેન્દ્ર સરકારના કર્મચારીઓનું વર્ષ 2020થી અટકેલુ 18 મહિનાનું ડીએ એરિયર હવે નહીં મળે. કોવિડ 19 સંક્રમણના ટાઈમથી રોકાયેલુ મોંઘવારી ભથ્થા અંતર્ગત ત્રણ હપ્તાના પૈસા નહીં આપવામાં આવે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ