Ek Vaat Kau / શું ઘરના ભાડા પર 18 ટકા GST? જાણી લો સરકારની સ્પષ્ટતા

મકાન ભાડે આપવા પર 18 % GST લાગશે તે નિયમોને લઈને લોકોમાં કેટલીક અસમંજસ હતી, જેને લઈને કેન્દ્ર સરકારે એક સ્પષ્ટતા કરી છે. રહેણાંક મકાન જો કોઈ બિઝનેસ એકમ માટે ભાડે આપવામાં આવશે તો તેના પર જ GST લાગુ પડશે. ત્યારે આ GST અંગે તમામ માહિતી જાણીલો આજના Ek Vaat Kauમાં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ