સંસદ / મોદી 2.0: 17મી લોકસભાના પ્રથમ સત્રનો આજથી પ્રારંભ, આ બિલ પર રહેશે નજર

17th lok sabha parliament first session

વડાપ્રધાન નરેન્દ્ર મોદના નેતૃત્વમાં સતત બીજી વખત સરકાર બન્યા બાદ આજથી સંસદનું પ્રથમ સત્ર શરૂ થઇ રહ્યું છે. આ સત્રમાં બીજા કાર્યકાળનું પ્રથમ બજેટ પણ રજૂ કરવામાં આવશે. આ સાથે બજેટ સત્રમાં સરકાર મહત્વપૂર્ણ બિલ પસાર કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ