યુદ્ધનાં દ્રશ્યો / ભૂખ તરસથી તડપી રહ્યા છે લોકો, રડાવી દે એવા દ્રશ્યો, રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધના 17 માં દિવસે બોમ્બમારો યથાવત

17th day of russia ukraine war kiev to be captured by russian troops gujarati news

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના દ્રશ્યો ખૂબ જ વરવા છે. સેંકડો લોકો ફસાઈ ગયા છે તો હજારો લોકો ભૂખ તરસથી તડપી રહ્યા છે આજે યુદ્ધનાં 17 માં દિવસે પણ બોમ્બમારો યથાવત છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ