માઠા સમાચાર / SSC Result: ગુજરાતની આટલી શાળાઓમાં તમામ વિદ્યાર્થી નાપાસ, પાંચ વર્ષમાં સૌથી ઓછુ પરિણામ

174 school all student fail in SSC board exam in Gujarat

રાજ્યભરમાં 934 પરીક્ષા કેન્દ્રો પર 81 ઝોનમાં પરીક્ષા લેવાઇ હતી. આજે ગુજરાત બોર્ડનું ધોરણ-10નું પરિણામ જાહેર થયું છે ત્યારે છેલ્લા 5 વર્ષમાં સૌથી ઓછું પરિણામ આવ્યું છે. જેમાં 174 શાળામાં તો એક પણ વિદ્યાર્થી પાસ નથી થયા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ