આંદોલન / 17000 સફાઈકર્મીઓ હડતાળ પર, માંગો પૂરી નહીં થાય તો ઉગ્રઆંદોલનની ચીમકી

17000 safai karmachari strike in Ahmedabad

આજે ગુજરાતમાં સફાઈકર્મચારીઓ હડતાળ પર બેઠા છે અને તેમની માંગણીઓ નહીં સંતોષાય તો આ હજતાળ હજુ વધુ ઉગ્ર બનાવવાની ચીમકી આપી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ