સારાં સમાચાર / મોદી સરકારના એક નિર્ણયથી આ 7 રાજ્યોના 17000 ખેડૂતોના ઉઘડી ગયા નસીબ, 3100 યુવાનોને મળશે નોકરી

17000 farmers will be benefitted and 3100 people will get employment after starting of 7 food processing projects

ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝ મંત્રાલયે 7 ફૂડ પ્રોસેસિંગ પ્રોજેક્ટ શરૂ કર્યા છે. આનાથી ખેડૂતોને ફાયદો થશે અને યુવાનો માટે રોજગારની નવી તકો પણ ઊભી થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ