પિતૃપ્રેમ / પિતાને લીવર ડોનેટ કરવા માંગે છે 17 વર્ષનો દીકરો, મામલાને લઈને પહોંચ્યો SCમાં, કોર્ટે સરકાર પાસે માંગ્યો જવાબ

17 years old boy wants to give his liver to his father

ઉત્તરપ્રદેશનો એક 17 વર્ષનો સગીર પોતાના પિતાને લીવર દાન કરવા માંગે છે. આ માટે તેણે સુપ્રીમ કોર્ટમાં યાચિકા પણ દાખલ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ