રાજકોટ / સોરી ઘણા સમયથી ડિપ્રેશનમાં છું...નહીં જીવી શકું, 17 વર્ષની સગીરાએ સુસાઇડ નોટ લખીને કર્યો આપઘાત, મમ્મી-પપ્પાના થયા છે છૂટાછેડા

17 year old minor girl commits suicide in Rajkot gujarati news

રાજકોટમાં "ઘણા સમયથી ડિપ્રેશનમાં છું" કહીને એક 17 વર્ષની સગીરાએ ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ