માનવતા મરી પરવારી / 17 વર્ષીય યુવતિ પ્રેગ્નેટ થઈ, અડધે રસ્તે ડીલીવરી થઈ તો નવજાતને રસ્તા પર ફેંકી દીધું, છોકરીની માતાની ધરપકડ થઈ

17-year-old girl gets pregnant, midway through delivery throws newborn on road, girl's mother arrested

રાજસ્થાનના બાડમેરમાં 17 વર્ષીય છોકરી પ્રેગ્નેટ થઈ ગઈ. જ્યારે છોકરીની માં એને ગાડીમાં લઈને જઈ રહી હતી ત્યારે રસ્તામાં જ છોકરીની ડિલીવરી થઈ ગઈ હતી. જે બાદ છોકરીની માતાએ નવજાત બાળકને રોડ ઉપર ફેંકી દીધું હતું.

બ્રેકિંગ ન્યૂઝ