બ્રિટન / સારા સમાચાર; લંડનમાં અધધ આટલા લોકોને કોરોના સામેનો એન્ટિબોડી ટેસ્ટ પોઝિટિવ આવ્યો

17 percent of Londoners test positive for coronavirus antibodies indicating the nation may be ready for herd immunity phase

સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં ૫૧,૫૦,૦૩૯ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. કુલ મૃત્યુઆંક વધીને હવે ૩,૩૨,૧૦૪ પર પહોંચી ગયો છે. દરમિયાન બ્રિટનના આરોગ્ય પ્રધાન મેટ હેન્કોકે જણાવ્યું છે કે, લંડનમાં ૧૭ ટકા લોકોનો અને બાકીના બ્રિટનના પાંચ ટકા લોકોનો એન્ટિબોડી ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. એનો સ્પષ્ટ અર્થ એ છે કે, આ લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ