અરેરાટી / રૂવાંડા ઉભા કરનારી ઘટના, પતિને બંધક બનાવી 17 લોકોએ મહિલાને પીંખી નાંખતા ખળભળાટ

17 people gang raped with mother of 5 children in dumka

ઝારખંડના ડુમકા જિલ્લાના મુફસ્સિલમાં પતિ સાથે મેળામાંથી પરત આવતી પાંચ બાળકોની માતા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ ઘટના મંગળવારે મોડી રાતે બની છે. આ અંગે સંતાલ પરગણાના DIG સુદર્સન પ્રસાદ મંડલે કહ્યું કે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ