કર્ણાટક / યેદિયુરપ્પા સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ, રાજ્યપાલ વજુભાઇ વાળાએ મંત્રીઓને લેવડાવ્યાં શપથ

17 MLAs to be inducted as cabinet ministers in Karnataka

કર્ણાટકમાં આજે મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંદનની સરકાર તૂટી ગયા બાદ 22 દિવસમાં યેદિયુરપ્પા સરકારની કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. કર્ણાટકની યેદિયુરપ્પા સરકારની કેબિનેટ વિસ્તરણમાં કેએસ ઇશ્વરપ્પા, સીએન નારાયણ, ગોવિંદ કારજોલ કેબિનેટના મંત્રી બન્યા. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ