બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 17 may results standard 12 science announced gseb gujarat
Hiren
Last Updated: 06:50 PM, 16 May 2020
ADVERTISEMENT
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવતીકાલે જાહરે કરવામાં આવશે. રાજ્યના 1 લાખ 45 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. રાજ્યમાં 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી વિદ્યાર્થીઓ ઓનલાઇન પરિણામ જાણી શકશે. જોકે માર્કશીટ માટે નવી તારીખ જાહેર કરવામાં આવશે. માર્કશીટ સહિતના ડોક્યુમેન્ટ મેળવવાની અલગથી તારીખો જાહેર થશે.
ADVERTISEMENT
મહત્વનું છે કે, કોરોનાની મહામારીને કારણે CBSE બોર્ડની પરીક્ષા ટળી હતી. ત્યારે CBSE બોર્ડની પરીક્ષાની નવી તારીખોની આજે પણ જાહેરાત થઇ નથી. 18 મેએ ધોરણ 10 અને 12ના બાકીની પરીક્ષાઓની જાહેરાત થશે. બાકીની પરીક્ષાઓની જાહેરાત CBSE બોર્ડ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT