વિસ્ફોટ / સિરિયાના અજાજ શહેરમાં ઈફ્તાર દરમિયાન કાર બ્લાસ્ટ: ૧૭નાં મોત

17 killed in car blast in rebel-held north Syria

ઉત્તર સિરિયાના અજાજ શહેરમાં રવિવારે સાંજે વિસ્ફોટક ભરેલી એક કારમાં પ્રચંડ વિસ્ફોટ થતાં ચાર બાળકો સહિત ૧૭ લોકોનાં મોત થયાં હતાં અને ર૮ વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોની સંખ્યા હજુ વધે તેવી આશંકા છે. અજાજ શહેરની વચ્ચે આવેલી એક મસ્જિદ નજીક ભીડભાડવાળી બજારમાં ઈફ્તાર પાર્ટી ચાલી રહી હતી ત્યારે એક કારમાં બ્લાસ્ટ કરીને ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ