અતિ ભારે..! / બોડેલીમાં 17 ઈંચ: તરૂણને ગળાડૂબ પાણીમાંથી ખભે બેસાડી બહાર કાઢ્યો, NDRF ટીમ અને બોડેલી પોલીસે 500 લોકોનું કર્યું રેસ્ક્યૂ

17 inches of rain in Bodeli: Joint rescue operation by NDRF team and Bodeli police

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 153 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. 14 તાલુકાઓમાં 5 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો, બોડેલીમાં 17 ઈંચ પડયો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ