રાજનીતિ / ભાજપનું કોંગ્રેસમુક્ત ભારતનું સપનું પણ સ્વયં ‘કોંગ્રેસયુક્ત’, 5 વર્ષમાં 17 કોંગી ધારાસભ્યો BJPમાં ભળ્યા

17 congress mla had join bjp last five year

2014માં શરૂ થયેલી ગુજરાત ભાજપને કોંગ્રેસયુક્ત કરવાની યોજના 2019માં 17થી વધારે નેતાઓ સુધી પહોંચી છે. ભાજપ કંઈક લાડવા આપી દેવાનું હોય તેવી ઉતાવળે આવેલાં કોંગી ધારાસભ્યોમાંથી ભાજપે માત્ર 3ને જ મંત્રીપદ આપીને સાચવ્યા છે. બીજા બધાતો ઠેરના ઠેર જ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x