OMG / કચરામાં મળી આવી 16મી સદીની પેઈન્ટિંગ, ઓક્શનમાં મુકી તો ઉડી ગયા હોંશ, વેચાઈ આટલા કરોડમાં

16th century painting found in garbage sold for 24 crores

આ કલાકૃતિ બેલ્ઝિયમના ચિત્રકાર એન્થની વેન ડાઈકની છે. આ તેમની પ્રસિદ્ધ પેઈન્ટિંગ "સેંટ ઝેરોમ"ની સ્ટડી સાથે જોડાયેલી છે. વેન ડાઈકે સંભવતઃ 1615 અને 1618ની વચ્ચે આ પેઈન્ટિંગને તૈયાર કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ