લાલ 'નિ'શાન

દુ:ખદ / મેઘરાજા બન્યા યમરાજા : દેશમાં આ વર્ષે વરસાદથી 1685 લોકોના મોત, જાણો ગુજરાતનો આંકડો

1685 deaths recorded in 2019 monsoon in India

25 વર્ષના સૌથી વધુ વરસાદ ધરાવતા આ વર્ષે ભારતમાં પૂરના કારણે જીવ ગુમાવેલા લોકોનો વિક્રમજનક આંકડો સામે આવ્યો છે. ગુજરાતમાં જાનહાનિનો સત્તાવાર આંકડો ૧૫૦ છે. જો કે ગુજરાત જ નહિ સમગ્ર દેશમાં વાસ્તવિક આંકડો ઘણો વધુ હોય તેવી શંકા સેવાઈ રહી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ