Coronavirus / કોરોનાની રસી શોધવા 8 અબજની મદદ માંગતો 165 વિશ્વ વિખ્યાતોનો 20 દેશોને પત્ર

165 popular and famous personalities written to 20 top countries to fund for coronavirus vaccine

કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. વિશ્વના 209 દેશો કોરોનાની ઝપેટમાં છે. જેના કારણે 82,080 લોકોના મોત નિપજ્યા છે. તો 1,431,706 લોકો કોરોના ગ્રસ્ત છે. 4 અજબ લોકો ઘરમાં કેદ છે અને 90 દેશોમાં આંશિક કે સંપૂર્ણ લોકડાઉન છે. જેને પગલે આર્થિક રીતે પછાત દેશોને આ બિમારી સામે લડવા આર્થિક મદદની જરુર છે. એટલું જ નહી વૈશ્વિક ખુવારી રોકવા માટે વૈક્સીન તથા સારવાર પદ્ધતિ વિકસાવવી અત્યંત જરુરી બની ગઈ છે. જ્યારે વિશ્વના 165 પ્રખ્યાત લોકોએ દુનિયાના 20 મુખ્ય ઓદ્યોગિક દેશોને આ અંગે ખુલ્લો પત્ર લખ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ