બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

logo

રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને વિક્રમજનક 2.11 લાખ કરોડનું ડિવિડન્ટ ચૂકવ્યું

logo

RCBનું સપનું 17મી વખત તૂટયું! રાજસ્થાને 4 વિકેટે જીતી મેચ

logo

હિટસ્ટ્રોકને કારણે શાહરૂખ ખાનની તબિયત બગડી, રિપોર્ટ આવ્યા નોર્મલ, કે.ડી હોસ્પિટલના આઠમા માળે દાખલ

logo

IPL 2024 Eliminator, RRએ ટોસ જીત્યો, RCBને આપી હતી પહેલી બેટિંગ, RCB 172/8 (20), રાજસ્થાનને જીતવા 173 રનની જરૂર

logo

લૂ લાગવાના લીધે શાહરૂખ ખાનની લથડી તબિયત, અમદાવાદ કે.ડી.હોસ્પિટલમાં કરાયા દાખલ

logo

બાળકોના આધારકાર્ડના આધારે પ્રમાણપત્ર માટે મહત્વનો નિર્ણય

VTV / 16,464 new cases in India today, active caseload at 1,43,989

હાશકારો / ધીમો પડ્યો કોરોના! છેલ્લા 24 કલાકમાં નોંધાયા 16 હજાર કેસ, એક્ટિવ કેસનો આંકડો 1.5 લાખથી નીચે

ParthB

Last Updated: 10:34 AM, 1 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોમવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 24 લોકોના મોત થયા છે.

  • છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 16,464 કેસ નોંધાયા
  • દેશમાં હાલ 1,43,989 સક્રિય કેસો છે  
  • છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 24 લોકોના મોત

દેશમાં કોરોના વાયરસના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. દરમિયાન, સોમવારે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 16,464 નવા કેસ નોંધાયા છે. જેના પગલે કોવિડ-19ના સક્રિય કેસનો આંક વધીને 1.44 લાખ થઈ ગયા છે. દેશમાં 24 કલાકમાં કોરોનાના કારણે 24 લોકોના મોત થયા છે. દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કુલ કેસ વધીને 4,40,36,275 થઈ ગયા છે.

દેશમાં હાલ 1,43,989 સક્રિય કેસો છે  

હાલમાં દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત  1,43,989 સક્રિય કેસ છે. તેમજ દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,33,65,890 લોકો કોરોના સંક્રમણથી સાજા થયા છે. ભારતમાં કોરોના સંક્રમણને કારણે કુલ 5,26,396 લોકોના મોત પણ થયા છે. બીજી તરફ  દેશમાં રસીકરણની ગતિ પણ ખૂબ જ ઝડપી છે. અત્યાર સુધીમાં, કોરોના રસીના કુલ 2,04,34,03,676 ડોઝ મુકવામાં આવ્યો છે.

ભારતમાં કોરોના પરીક્ષણ અને પોઝિટિવિટી

છેલ્લા 24 કલાકમાં કુલ 2,73,888 કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ભારતે અત્યાર સુધીમાં 87.54 કરોડ (87,54,81,509) પરીક્ષણો કર્યા છે. દેશમાં સાપ્તાહિક પોઝિટિવિટીનો દર હાલમાં 4.80% છે અને દૈનિક પોઝિટિવિટીનો દર 6.01% હોવાનું નોંધાયું છે.

જાણો દેશના અલગ-અલગ રાજ્યોમાં કેટલા વધારાના ડોઝ છે

અત્યાર સુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોને 195.63 કરોડ (1,95,63,07,825) થી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આ ભારતની ફ્રી ઓફ કોસ્ટ ચેનલ દ્વારા અને સીધી રાજ્ય પ્રાપ્તિ શ્રેણી દ્વારા સપ્લાય કરવામાં આવે છે. 7.23 કરોડ (7,23,07,840) થી વધુ વધારાની COVID રસીના ડોઝ હજુ પણ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાસે ઉપલબ્ધ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ