દુખદ / આ સ્થિતિ તો કાળ બનીને ત્રાટકી, 3 વર્ષમાં 16,000 લોકોને ભરખી ગઈ, સરકારનો સંસદમાં ખુલાસો

 16,000 people committed suicide in 3 years, government reveals in Parliament

કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું છે કે છેલ્લા 3 વર્ષમાં નાદારી અથવા દેવામાં ડૂબી જવાને કારણે અથવા તો બેરોજગારીને કારણે 16 હજાર લોકોએ આત્મહત્યા કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ