કોરોના વાયરસ / રાજકોટમાં માસ્ક ન પહેરનારા સામે કડક કાર્યવાહી, 160થી વધુ લોકોને દંડ ફટકારવામાં આવ્યો

રાજકોટમાં કોરોનાના કહેર વચ્ચે માસ્ક ન પહેરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મંગળવારે તંત્ર દ્વારા 160 લોકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો. ત્યારે હવે તંત્ર દ્વારા દંડના રૂપિયાથી માસ્ક ખરીદીને વિતરણ કરવામાં આવી રહ્યા છે.. કોરોનાના કહેર વચ્ચે માસ્ક વગર બહાર નિકળતા લોકોને એક હજારથી 5 હજાર સુધીનો દંડ ફટકારવામાં આવે છે..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ