પ્રેરણા / આ VIDEO જોવાનું કામ કાચા પોચાનું નહીં... 16 વર્ષની નંદીનીએ 7 લોકોના જીવ બચાવ્યા

16 years old Nandini saved 7 people life in Vadodara

VTV વિશેષમાં હવે વાત કરવી છે નંદિની શાહની. જેને જીવનનું નહોતું.. અને જીવનનો અંત આણવા માટે ઝેરી દવા ગટગટાવી. જેની અસરથી તેનું બ્રેન ડેડ થઈ ગયું. આજે નંદિનીએ દુનિયા તો છોડી દીધી છે. પરંતુ તે મૃત્યુને પામતા-પામતા અનેક લોકોનો જીવ બચાવતી ગઈ છે. કારણ કે, તેના ઓર્ગનથી મૃત્યું સામે ઝઝૂમી રહેલા લોકોના જીવ બચ્યા છે. પરંતુ ઓર્ગેન ડોનેશનની પ્રક્રિયા એટલી ઝડપે થઈ કે, પોલીસે પણ તેના માટે એક ખૂબ મોટી ભૂમિકા ભજવી.. કેવી રીતે જઓ આ રિપોર્ટમાં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ