ક્રિકેટ / આ 16 વર્ષીય કિશોરે 55 ચોગ્ગા, 52 છગ્ગા સાથે એટલા રન કર્યા કે તમામ રૅકોર્ડ તૂટી ગયા

16 year old Swastik scores massive 585 runs breaks series of records

ક્રિકેટની રમતમાં વિક્રમો સતત બનતા અને તૂટતા રહે છે પરંતુ હાલમાં ૧૬ વર્ષીય સ્વાસ્તીકે તો કમાલ કરી દીધી. તેણે 55 ચોગ્ગા, 52 છગ્ગા સાથે 167 બોલમાં 585 રન ઝૂડીને નવો ઇતિહાસ રચી દીધો.

બ્રેકિંગ ન્યૂઝ