ક્રિકેટ / તોપના ગોળા દાગતો આ 16 વર્ષીય બોલર ડેબ્યુમાં જ કાંગારુંઓને હંફાવવા તૈયાર ; જુઓ વીડિઓ 

16 year old Pakistani fast bowler Naseem Shah keen to debut against Aussies

ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરી રહેલી પાકિસ્તાનની ટીમનો કિશોર ખેલાડી નસીમ શાહ ફક્ત 16 વર્ષનો છે અને તેણે ફક્ત 7 ફર્સ્ટ કલાસ મેચ રમી છે. ઓસ્ટ્રેલિયા 'એ' ટીમ સામેની મેચમાં નસીમ શાહે ઘાતક બોલિંગ ફેંકીને કાંગારું બેટ્સમેનોને પરેશાન કર્યા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ