સેલિબ્રેશન / VIDEO: બાબર આઝમની બર્થડે ઉજવવા ભેગા થયા 16એ 16 ટીમના કેપ્ટન, રોહિત શર્માએ જુઓ શું કર્યું

16 world cup captains of the world also cheered

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ શનિવારે 28 વર્ષના થયા છે. તેમણે પોતાનો જન્મ દિવસ ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને ટી-20 વર્લ્ડ કપ માટે ભેગા થયેલા વિશ્વના 15 કેપ્ટનોની સાથે સેલિબ્રેટ કર્યો.

બ્રેકિંગ ન્યૂઝ