ક્રિકેટ / T-20 વર્લ્ડકપ માટે 16 ટીમ નક્કીઃ ટીમ ઇન્ડિયા પહેલી મેચ સાઉથ આફ્રિકા સામે રમશે

16 teams have been selected for the T 20 World Cup 2020

ઓસ્ટ્રેલિયામાં આગામી વર્ષે યોજાનાર T-20 વર્લ્ડકપ માટે 16 ટીમ નક્કી થઈ ગઈ છે. ટૂર્નામેન્ટ માટે આયર્લેન્ડ, નામીબિયા, નેધરલેન્ડ્સ, ઓમાન, પાપુના ન્યૂ ગિની અને સ્કોટલેન્ડે ક્વોલિફાય કરી લીધું છે.આ બધી ટીમો શ્રીલંકા-બાંગ્લાદેશ સાથે બે ગ્રૂપમાં પ્રથમ રાઉન્ડની મેચ રમશે. આમાં ટોચના સ્થાને રહેલી ચાર ટીમ સુપર-12માં પહોંચશે. આ વર્લ્ડકપ 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર, 2020 દરમિયાન ઓસ્ટ્રેલિયાની ધરતી રમાશે, જેમાં ભારતનો પ્રથમ મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે તા. 20 ઓક્ટોબરે પર્થમાં થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ