ક્રેશ / હવામાં એન્જીન બંધ થતા વિમાન ક્રેશ, જુઓ ગોથા ખાતું કેવું તૂટી પડ્યું, 16 પેરાશુટ જંપર્સના મોત

16  killed after plane crash in Russia’s Tatarstan region

રશિયાના તાતરસ્તાન વિસ્તારમાં પેરાશુટ જંપર્સને લઈને જઈ રહેલું એક વિમાનને અક્સ્માત નડતા તે જમીન પર તૂટી પડ્યું હતું તેમાં 16 લોકોના મોત થયાની ખબર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ