બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / આજનો દિવસ ઉતાર-ચઢાવ ભર્યો, આ જન્મતારીખ વાળા લોકોને અચાનક ધનલાભના સંકેત

photo-story

9 ફોટો ગેલેરી

અંકરાશિ / આજનો દિવસ ઉતાર-ચઢાવ ભર્યો, આ જન્મતારીખ વાળા લોકોને અચાનક ધનલાભના સંકેત

Last Updated: 09:55 PM, 16 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જ્યોતિષની જેમ, અંકશાસ્ત્ર પણ વ્યક્તિના ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ વિશે જણાવે છે. અંકશાસ્ત્ર અનુસાર તમારો નંબર જાણવા માટે એકમ અંકમાં તમારી તારીખ, મહિનો અને જન્મ વર્ષ ઉમેરો અને જે નંબર નીકળશે તે તમારો લકી નંબર હશે. ઉદાહરણ તરીકે મહિનાની 7મી, 16મી અને 29મી તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 7 હશે. જાણો 1 થી 9 અંક ધરાવતા લોકો માટે 16 ફેબ્રુઆરીનો દિવસ કેવો રહેશે?

1/9

photoStories-logo

1. મૂળાંક 1

મૂળાંક 1 વાળાઓને આજે મન પ્રસન્ન રહેશે. સંતાન સુખમાં વધારો થશે. ભાવુક થઈને કોઈ નિર્ણય લેવો. કોઈ મિત્રના સહયોગથી સતત વૃદ્ધિ થશે. લખવા-વાંચવામાં સમય પસાર કરવો. સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવું. આર્થિક સ્થિતિ સારી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. મૂળાંક 2

આજે મૂળાંક 2 વાળાનું મન અશાંત રહેશે. નકામા વાદ-વિવાદથી બચવું. પરિવારમાં ધાર્મિક કાર્યો થઈ શકે છે. જોકે ગૃહકલહનો સંકેત છે. સ્વાસ્થ્ય સુધરશે. રાજ સત્તા પક્ષનો પૂરો સહયોગ મળી રહ્યો છે. આર્થિક રીતે દિવસ સામાન્ય રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/9

photoStories-logo

3. મૂળાંક 3

મૂળાંક 3 વાળાઓ માટે આજનો દિવસ સારો રહેશે. આત્મવિશ્વાસ પણ સારો રહેશે. ખોરાકમાં રસ વધશે. પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. પરિવારનો સાથ મળશે. ધંધામાં ફાયદો થશે. જોકે લકઝરી ચીજો પર ખર્ચ કરવાનું ટાળવું, નહિતર બજેટ બગડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. મૂળાંક 4

મૂળાંક 4 વાળાઓ માટે આજે પરાક્રમ રંગ લાવશે. રોજગારમાં પ્રગતિ થશે. પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળે જઈ શકો છો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ખર્ચા વધશે. બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. માથાનો દુખાવો, નેત્રપીડાના શિકાર થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/9

photoStories-logo

5. મૂળાંક 5

મૂળાંક 5 વાળને આજે લખવા-વાંચવાના કાર્યોમાં સફળતા મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે સારો સમય રહેશે. બૌદ્ધિક કર્યોમાં વ્યસ્તતા વધશે. આવકના સાધન બની શકે છે. વિદેશ ધંધામાં આવક વધશે. શાસન સત્તા પક્ષનો સહયોગ મળશે. જીવનમાં પ્રગતિ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. મૂળાંક 6

માનસિક રૂપે પરેશાન રહેશો. વધુ ખર્ચ મનને પરેશાન કરશે. નોકરી-ચાકરીની સ્થિતિ સારી રહેશે. નોકરી માટે પરીક્ષા અને ઇન્ટરવ્યુ વગેરે કાર્યોમાં સફળતા મળશે. શાસનનો સહયોગ મળશે. કોઈ જુના મિત્ર સાથે મળવાનું થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/9

photoStories-logo

7. મૂળાંક 7

મૂળાંક 7 વાળાઓ માટે આજનો દિવસ વ્યક્તિગત અને વ્યવસાયિક રૂપે લાભકારી રહેશે. પારિવારીક જીવન સુખમય રહેશે. નોકરીમાં પ્રગતિનો માર્ગ મોકળો થશે. આવક વધશે. વાણીમાં સૌમ્યતા રહેશે. આર્થિક મામલા સોલ્વ થશે. શુભ સમાચાર મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. મૂળાંક 8

મૂળાંક 8 વાળાઑ માટે નોકરીમાં બદલાવના યોગ બની રહ્યા છે. આવકમાં વધારો થશે. કાર્યક્ષેત્રમાં બદલાવ થઈ શેક છે. શાસન સતત પક્ષનો સહયોગ મળશે. ઉચ્ચ અધિકારીઓ પ્રસન્ન થશે. ધંધાકીય સફળતા મળશે. આર્થિક રૂપે દિવસ સામાન્ય રહશે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/9

photoStories-logo

9. મૂળાંક 9

જીવનસાથીનો ભરપૂર સહયોગ મળશે. કોઈ મુશ્કેલીમાં પડી શકો છો. સમય બચાવીને પસાર થાઓ. વેપારીઓ માટે સમય શુભ રહેવાનો છે. વ્યવસાયમાં લાભની તકો મળશે. સંપત્તિમાં વધારો થવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

numerology horoscope Ank Rashifal Astrology

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ