હોનારત / જમ્મુ -કાશ્મીર, હિમાચલથી લદ્દાખ સુધી કુદરતનો કેર, વાદળ ફાટવાથી અત્યાર સુધીમાં 16ના મોત

16 dead after cloudburst incidents in jammu and kashmir laddakh himachal pradesh

હિમાચલ પ્રદેશ અને કેન્દ્ર શાસિત પ્રદેશો જમ્મુ- કાશ્મીર તથ લદ્દાખમાં વરસાદના કારણે આવેલા પુરથી બુધવારે 16 લોકોના મોત થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ