OMG! / આ બાળકોને થઇ એવી ઘાતક બીમારી કે ઉગ્યાં રીંછ જેવાં વાળ, તસ્વીરો જોઇ આપ ચોંકી ઉઠશો

16 children suffering from werewolf syndrome in spain

મેડિકલ સાયન્સ જેટલી તેજીથી વિકસિત થઇ રહ્યું છે, તે સાથે જ દરરોજ એકથી એક મોટી બીમારીઓ સામે આવી રહી છે. પ્રખ્યાત ટેનિસ ખેલાડી રાફેલ નડાલનાં દેશ સ્પેનથી એક એવાં સમાચાર સામે આવી રહ્યાં છે કે જેનાં વિશે સાંભળીને કદાચ આપ ચોંકી જશો. સ્પેનનાં કોસ્ટા ડેલ સોલમાં દૂષિત દવાનું સેવન કરવાંથી 16 બાળકોમાં 'વેયરવોલ્ફ સિન્ડ્રોમ' વિકસિત થઇ ગયાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ