રાજનીતિ / આવતીકાલે 15મા રાષ્ટ્રપતિની ચૂંટણી, 4,800 ચૂંટાયેલા ધારાસભ્યો અને સાંસદો કરશે મતદાન, 21મીએ પરિણામ

15th presidential election tomorrow, 4,800 elected MLAs and MPs will vote, results on 21st

આવતીકાલે ભારતના મહામહિમ ગણાતા રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે. દેશના 4,800 ચૂંટાયેલા ધારાસભ્યો અને સાંસદો 15મા રાષ્ટ્રપતિને ચૂંટી કાઢવા મતદાન કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ