ચેકિંગ / 15મી ઓગસ્ટ પહેલા ગુજરાતના આ મહત્વના શહેરોમાં આતંકી હુમલાનું અલર્ટ, રેલવે સ્ટેશન-એરપોર્ટ પર સઘન ચેકિંગ

15th August terrorist attacks Alert Gujarat Vadodara Ahmedabad rajkot surat

15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસને લઇ રાજ્યના કેટલાક મોટા શહેરોમાં એલર્ટ આપી દેવાયું છે. રાજ્યમાં આતંકી હુમલાની સંભાવનાને લઇ એલર્ટ આપી દેવાયું છે. જૈશ-એ-મોહમ્મદ અને અને ઇન્ડિયન મુઝાહિદ્દીનના હુમલાના ઇનપુટને લઇ એજન્સીઓ એલર્ટ પર છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં પોલીસ સતર્ક છે

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ