fraud / ‘અધિકારી દાગીના જોશે તો પેન્શન મંજૂર નહીં કરે’ કહી વૃદ્ધા સાથે 1.52 લાખની ઠગાઈ કરી

1.52 lakes fraud with old woman in Ahmedabad

શહેરમાં છેલ્લા થોડા સમયથી ભેજાબાજ અવનવી તરકીબ અજમાવી લોકો સાથે છેંતર‌િપંડી આચરી રહ્યા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો બાપુનગરમાં એક વૃદ્ધા સાથે બન્યો છે. ભેજાબાજ મહિલાએ વૃદ્ધાને વિધવા પેન્શન અપાવવાનું કહી ૧.પર લાખ રૂપિયાની ઠગાઈ કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ