મહામારી / માયાનગરી મુંબઈમાં કોરોનાની સુનામી, આજે નોંધાયા 15,166 કેસ, ગઈકાલ કરતા 39 ટકા વધારે

15,166 New Covid Cases In Mumbai Today, 39% Higher Than Yesterday

માયાનગરી મુંબઈમાં આજે કોરોનાની સુનામી આવી છે. છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા 15,166 કેસ નોંધાતા હવે લોકડાઉનના ભણકારા વાગી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ