નિર્ણય / ગુજરાતમાં ઊભી થશે 1512 શિક્ષકોની નવી જગ્યા, એક શાળામાં ત્રણ શિક્ષક અને એક આચાર્યની નવી નીતિના આદેશ

1512 new posts of teachers will be created in Gujarat, new policy order of three teachers and one principal in one school

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ શાળાઓ માટે નવું મહેકમ મંજૂર કરી દેવામાં આવ્યું છે. જેમાં ધોરણ 9-10નો એક વર્ગ ધરાવતી શાળાઓમાં કુલ ૩ શિક્ષક અને 1 આચાર્ય મુજબના મહેકમને મંજૂરી આપવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ