તૈયારી / દુશ્મનને ધૂળ ચટાવવા અને સૈનિકોના જીવની રક્ષા માટે ભારત કરી રહ્યું છે આ ઉપકરણની ખરીદી

1512 mine plows to be purchased for t 90 tank rs 557 crores

ચીન અને પાકિસ્તાનના પડકારોને જોતા સરકાર સેનાના સશસ્ત્ર સજ્જ કરવામાં લાગી છે. જે અંતર્ગત રક્ષા મંત્રાલયે સોમવારે સરકાર દ્વારા સંચાલિત ભારત અર્થ મૂવર્સ લિમિટેડ પાસેથી 1512 માઈન પ્લાઝ ઉપકરણોની ખરીદીનો કરાર કર્યો છે. 557 કરોડ રુપિયાના ખર્ચ સાથે ખરીદાઈ રહેલા આ માઈન પ્લાઉને ટી 90 ટેંકો પર ફિટ કરવામાં આવશે. જેનાથી ટેંકની ઉપર જ રહીને દુશ્મનના માઈન્સને ખોદીને કાઢી શકાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ