ગાંધી જયંતી / યુવકે ગાંધીનગરથી અમદાવાદ સુધી એવી રીતે સાયકલ ચલાવી કે રચ્યો વર્લ્ડ રેકોર્ડ

150th Gandhi Jayanti Celebration: Parshottam Rupala ride bicycle man ride with tying cloth on eyes

મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ મહાત્મા મંદિર ગાંધીનગરથી અમદાવાદના ગાંધી આશ્રમ સુધી સાયકલયાત્રા યોજી હતી. આ યાત્રાનો ઉદેશ્ય સ્વચ્છતા અભિયાનને વેગ અને પ્લાસ્ટિકમુક્ત ભારત તરફના પ્રયાણ હતો. આ સાયકલ યાત્રા દરમિયાન એક વર્લ્ડ રેકોર્ડ પણ સર્જાઈ ગયો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ