શોખ / ગુજરાતના નિવૃત શિક્ષક પાસે 100 વર્ષ જૂના 150 જેટલાં રેડિયોનું કલેક્શન

150 years old radios collection amreli

આજના સમયમાં રેડિયો નું અસ્તિત્વ નથી રહ્યું ત્યારે આ ચલાલાના નિવૃત શિક્ષક પોતાના શોખ માટે 150થી વધુ રેડિયો 90 અથવા 100 વર્ષ જુના સાચવીને તેમની માવજત કરી રહ્યા છે જે તમામ રેડિયો અને ગ્રામો ફોન ચાલુ કન્ડિશનમાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ