જાહેરાત / કેન્સર અને ડાયાબિટીસના દર્દીઓની મોટી ચિંતા થઈ દૂર, મોદી સરકારે એક ઝાટકે જુઓ શું લીધો નિર્ણય

1.50 lakh health centers will be opened across the country for cancer and diabetes patients

કેન્સર અને ડાયાબિટીસના દર્દીઓને સસ્તી સારવાર આપવા માટે કેન્દ્ર સરકાર દેશભરમાં 1.50 લાખ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખોલવા જઈ રહી છે. જેમાં 79000 થી વધુ ખોલાઈ ગયા છે. આ જાણકારી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ આપી. 26 ઓક્ટોબરે મનસુખ માંડવીયાએ દેશના હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સરકારના પ્લાનિંગને મીડિયા સમક્ષ રજૂ કર્યા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ